ઋષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ શિફ્ટ કરાશે
2023-01-04
37
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઉપરની ઈજાઓમાંથી સાજા થતાં જ તેને લિગામેન્ટની ઈજાની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવી શકે છે.