રાધનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં લવિંગજી લોકોની સાથે ઝૂમી ઊઠ્યા, થોડા સમય પહેલાં ભજન ગાતા પણ જોવા મળ્યા હતા.