CM ભૂપેન્દ્ર પટેલે ટાસ્ક ફોર્સ રચવાનો આદેશ કર્યો છે : સંઘવી
2023-01-03
21
પાલીતાણાના જૈન તીર્થધામ ગીરીરાજ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા તોડફોડની ઘટના બની હતી. ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.