ગુજરાતમાં XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા

2023-01-03 43

ગુજરાતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાયો છે.