આ ઉદ્યોગે 14 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપી

2023-01-03 7

મોરબીને વૈશ્વિક ઓળખ અપાવવામાં જેની મહત્વની ભૂમિકા છે, એવો મોરબીનો જગવિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. 14 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપતો આ ઉદ્યોગ હાલ 60 % જેટલા ઉત્પાદનમાં કાપ મુકવા મજબુર બન્યો છે. જેના લીધે ઉદ્યોગકારોની સાથો સાથ હજારો લોકોના પરિવારને પણ ધીમે ધીમે ઘેરી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Videos similaires