આ વર્ષે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા સુરતમાં અનોખા પતંગ બન્યા

2023-01-03 38

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા સુરતમાં અનોખા પતંગ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે અજય રાણાએ મોટો પતંગ બનાવીને પ્લાસ્ટિકની દોરીથી હવામાં

ઉડાવ્યો હતો. આ વર્ષે પણ તેમને કંઈક અનોખું કર્યું છે. 8, 11 અને 18 ફૂટનો અલગ અલગ સંદેશા આપતા પતંગ બનાવીને અજયએ સૌ પતંગ રસિયાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

Videos similaires