ભારતીય ટીમ માટે સારા સમાચાર, બુમરાહની શ્રીલંકા સામેની ODI ટીમમાં વાપસી

2023-01-03 36

ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે.

Videos similaires