ભારતીય ટીમના ખેલાડીઓએ એક વીડિયો દ્વારા ઋષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. પંતનો 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂરકી જતી વખતે કાર અકસ્માત થયો હતો.