Rishabh Pantના એક્સીડન્ટમાં આવ્યું નવું અપડેટ, NHAIએ કર્યો ખુલાસો

2023-01-03 10

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંત શુક્રવારે રુડકીમાં કાર એક્સીડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી પંચને દહેરાદૂનને મેક્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પંતના ફેન્સ તેમના જલ્દી સાજા થવાની કામના કરી રહ્યા છે. પરંતુ આ સાથે જ એ વાત જાણવા મળી રહી છે કે આખરે તેમનો એક્સીડન્ટ કઈ રીતે થયો છે અને સાથે જે નિવેદન આવી રહ્યા છે તેને લઈને NHAIએ મોટો ખુલાસો કર્યો છે. આ સાથે એ કારણ આપવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ પંતનો એક્સીડન્ટ થયો હતો ત્યાં સડક પર કોઈ ખાડો નથી.

Videos similaires