દોરીથી ગળું કપાવવાની ઘટના બાદ પોલીસ એલર્ટ

2023-01-03 83

ગુજરાતમાં ઉત્તરાયણની શરૂઆત થઇ ગઇ છે. જેમાં શહેરોમાં લોકો પતંગ ચગાવી રહ્યાં છે. ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લેઆમ વેચાઇ રહી

છે. જેમાં તે દોરીથી લોકોના ગળા કપાઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં દોરીથી ગળું કપાવવાની ઘટના બની છે. તે સાથે અમદાવાદ, સુરતમાં પણ દોરીથી લોકોના ગળા કપાયા છે. જેમાં

દોરીથી ગળું કપાવવાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઇ છે.