રાજ્યભરમાં ઠંડીની શીતલહેર જોવા મળી

2023-01-03 26

રાજ્યભરમાં ઠંડીની શીતલહેર જોવા મળી છે. જેમાં રાજ્યમાં આજથી ઠંડા પવનો ફૂંકાશે. તેમાં કચ્છમાં 9.01 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો છે. તથા નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે.

તેમજ અમદાવાદમાં 12.04 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 13.05 ડિગ્રી, વડોદરા 14.07 ડિગ્રી તથા સુરતમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.