સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

2023-01-02 17

લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ગાંધીનગર કમલમ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા યોજાનાર આગામી કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

Videos similaires