ઈશાન કિશન રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો ત્યારે એક પ્રશંસકે તેને ઋષભ પંતની કાર અકસ્માતની જાણકારી આપી. આ સમાચારથી અંજન કિશન ચોંકી ગયો હતો.