નોટબંધી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

2023-01-02 56

8 નવેમ્બર, 2016ના રોજ થયેલી નોટબંધીને (Demonetisation) પડકારતી 58 અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો.