અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેગિંગની વધુ એક ઘટના બના છે. જેમાં ઓર્થોપેડીક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં રેગિંગ થઇ છે. તેમજ રેગિંગ બાદ સીનિયરોએ કોઈને ન કહેવા દબાણ
કરાયું હતું. તથા વારંવાર રેગિંગ છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. તેમજ માત્ર સસ્પેન્ડ કરી સંતોષ મેળવી લેવાયો છે. તથા વારંવાર રેગિંગની ઘટના છતાં FIR કરવામાં
આવતી નથી.