જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધનગરી વિસ્તારમાં IED બ્લાસ્ટના સમાચાર છે. વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.