રાજ્યમાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ગગડ્યો

2023-01-02 14

રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તથા રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન

12 ડિગ્રી નોંધાયુ છે. જેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહ્યું છે.

Videos similaires