પાલીતાણા: લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર

2023-01-02 15

પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. તેમજ 100 બાળકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે.

તથા 200 જેટલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ છે.