અમદાવાદના ચાણક્યપુરીમાં હત્યા, FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી

2023-01-01 1

અમદાવાદ શહેરમાં ગઇકાલ રાત્રે ચાણક્ય પૂરી પાસે 1 યુવકને અપહરણ કરીને સોલા રેલવે ટ્રેક પાસે લાવી હત્યા કરવામાં આવી હતી. ક્યાં કારણો સર હત્યા કરવામાં આવી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Videos similaires