સુરત: પાલીતાણામાં મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાના આરોપને લઈ વિરોધ

2023-01-01 12

ુરતમાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યો છે. જેમાં પાલીતાણામાં મંદિરમાં તોડફોડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. તથા મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાના આરોપને લઈ વિરોધ કરવામાં
આવ્યો છે. જેમાં ગેરકાયદેસર ખનનને લઈ પહાડો અને મંદિરને નુકસાનનો આરોપ છે. તેમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી.