અમદાવાદના YMCA ક્લબમાં તોડફોડ કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની પાર્ટીમાં બબાલ થઇ હતી. તેમાં બાઉન્સરો અને પબ્લિક વચ્ચે મારામારી થતા નાસભાગ મચી હતી. તેમજ
રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં તોડફોડ કરી હતી. જેમાં ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બીચકાયો હતો.