આજે વડનગરમા યોજાશે સ્વ.હીરાબાની પ્રાર્થના સભા

2023-01-01 23

PM મોદીના માતા સ્વ. હીરાબાની પ્રાર્થના સભા આજે યોજાશે. હીરાબાના વતન મૂળ વતન વડનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય તેમની તમામ લૌકિક ક્રિયાઓ પણ વડનગર ખાતે જ રાખવામાં આવી છે. આજે સ્વ. હીરાબાની પ્રાર્થના સભામાં અનેક કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપશે.