ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીનો કટાક્ષ, ભાજપ-RSS મારા ગુરુ જેવા

2022-12-31 14

ભારત જોડો યાત્રાએ ઘણું શિખવ્યુ. BJP-RSSનો ખુબ ખુબ આભાર. વિપક્ષના નેતા અમારી સાથે. દેશમાં મોંધવારી અને બેરોજગારીએ માઝા મુકી. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે મારી ઇમેજ ખરાબ કરવામા આવી રહી છે. મને વારંવાર કહેવામાં આવે છે ભારત જોડો યાત્રામાં તમારે બુલેટ પ્રુફ ગાડીમાં જવુ જોઇએ. તમે જ કહો ભારત જોડો યાત્રા પગપાળા જવા માટે બની છે હુ ગાડીમાં કેમ ફરૂ

Videos similaires