માતા હીરાબાના નિધનથી પરિવાર શોકમય

2022-12-30 266

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થયું છે. PM મોદી દિલ્હીથી આવીને માતાની તમામ અંતિમ વિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ રાજ ધર્મ નિભાવવા માટે સીધા રાજભવન પહોંચ્યા હતા.