PM મોદીના માતા હીરાબાનું નિધન

2022-12-30 14

PM મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. તેઓએ યૂએન મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. પીએમ મોદીએ માતાને કાંધ આપી અને અગ્નિસંસ્કાર કર્યા. પીએમ મોદીએ કર્યા માતાના અંતિમ દર્શન. આ સમયે અનેક નેતાઓએ પીએમ મોદીના માતાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કરી કે શાનદાર શતાબ્દિનો ઈશ્વરના ચરણોમાં વિરામ. આ સાથે જણાવવાનું કે હીરાબાની પ્રાર્થના સભા અને અન્ય વિધિ તેમના વતન વડનગરમાં કરાશે. આ સિવાયના તમામ મહત્ત્વના સમાચાર.