ઋષભ પંતનો ઉત્તરાખંડમાં અકસ્માત થયો છે, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ હવે પહેલો વીડિયો સામે આવ્યો છે.