PM મોદીના માતા હીરાબા અંતિમ સફરે નીકળી ચૂક્યા છે, PM મોદીએ રાયસણ ખાતે માતાની અર્થીને કાંધ આપી છે. શાનદાર શતાયુ જીવન જીવ્યા બાદ આજે હીરાબા અંતિમ સફરે નીકળી ચૂક્યા છે. તો જુઓ માતા અને દીકરો અંતિમ સફરે કઈ રીતે પણ નાતો નીભાવી રહ્યા છે. પીએમ મોદીના માતૃશ્રીનું આજે એટલે કે શુક્રવારે સવારે 3.30 વાગે નિધન થયું છે. હીરાબાએ યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.