આ નગર એ આસ્થા અને મેનેજમેન્ટનો સૌથી મોટો સિમ્બોલ છે: સંઘવી

2022-12-29 37

અમદાવાદના ઓગણજ ખાતે આયોજીત પ્રમુખ સ્વામી જન્મ સતાબ્દી મહોત્સવનો 16મો દિવસ છે. આજે પારિવારિક થીમ પર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મહોત્સવમાં સામેલ થયા હતા. તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલ પણ મહોત્સવ હાજર રહ્યા હતા.