સરકારી તિજોરીને 500 કરોડનો ચૂનો ચોપડ્યાનો આક્ષેપ
2022-12-29
6
પંચમહાલમાં 500 કરોડના સ્ટેમ્પ ડ્યુટી ચોરીના ભ્રષ્ટાચાર અંગેની અરજી દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. હાલોલની સબ રજીસ્ટ્રાર કચેરીની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો અરજીમાં આક્ષેપ થયો છે.