આજથી અન્નપૂર્ણા યોજના અમદાવાદ-ગાંધીનગરમાં શરૂ થશે, મંત્રીએ જાતે ચકાસી ગુણવત્તા

2022-12-29 90

શ્રમિકોને પીરસવામાં આવતા ભોજનની મંત્રી બલવંતસિંહ રાજપુત અને કુવરજી હળપતિએ ચકાસણી કરી હતી. મંત્રીઓએ ભોજની ગુણવત્તા ચેક કરવા સેન્ટર પર ભોજન લીધું હતું. ઉલ્લેખનીય છે આજથી અન્નપૂર્ણ યોજના 29 સેન્ટરો પર શરૂ થતી હોવાથી મંત્રી બલવંત સિંહ રાજપુત અને કુવરજી હળપતિએ ભોજનની ગુણવત્તા ચકાસી હતી.