પીએમ મોદીના માતા હીરાબાની તબિયત પૂછવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. અહીં તેમણે તબીબો સાથે વાતચીત કરી હતી.