શીઝાનના પ્રેમમાં હિજાબ પહેરવાનું પણ શરૂ કર્યું હોવાનો તુનિષાના મામાનો દાવો
2022-12-28 83
સરકારી વકીલે શીઝાનની કસ્ટડી વધારવાની માગણી કરતાં કોર્ટમાં દલીલ કરી હતી કે જો મિસ્ટ્રી ગર્લફ્રેન્ડ સાથેની ચેટમાં કંઈ ખોટું નહોતું તો પછી તે ચેટ કેમ ડિલીટ કરવામાં આવી? જે અંગે પૂછપરછ દરમિયાન શીઝાન પોલીસને કોઈ યોગ્ય જવાબ આપી રહ્યો નથી.