જાન્યુઆરીમાં ભારતમાં ફરી આવશે કોરોનાની લહેર! આગામી 40 દિવસ મુશ્કેલ

2022-12-28 65

ચીનમાં કોરોના વાયરસની તબાહી બાદ હવે ભારત માટે ચિંતાના સમાચાર છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો જાન્યુઆરી મહિનો ભારત માટે ઘણો મુશ્કેલ બની શકે છે. આ મહિને કોરોનાના નવા કેસોમાં બમ્પર વધારો જોવા મળી શકે છે.

Videos similaires