ચીનમાં 30 વર્ષમાં જોવા મળી નથી આવી તબાહી...હોસ્પિટલોમાં કોરોનાથી હાહાકાર

2022-12-28 39

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં છેલ્લા 20 દિવસમાં 25 કરોડ (250 મિલિયન) લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સરકારી દસ્તાવેજો લીક થયા બાદ આ વાત સામે આવી છે. સોશિયલ મીડિયા પર ફરતા દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ મહિનાના પહેલા અઠવાડિયામાં 'ઝીરો-કોવિડ પોલિસી'માં છૂટછાટ આપ્યા પછી સ્થિતિ ગંભીર બની ગઈ છે.