કોરોનાની નવી લહેરની ચિંતા વચ્ચે જર્મન વાયરોલોજિસ્ટનો ચોંકાવનારો દાવો

2022-12-28 18

ચીન સહિત ઘણા દેશોમાં કોવિડ સંક્રમણના વધતા કેસોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને સતર્ક રહેવા મજબૂર કરી દીધું છે. ભારત સરકારે પણ કોરોનાની નવી લહેરને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. આ બધાની વચ્ચે જર્મનીના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન ડોર્સ્ટને કોરોના મહામારીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે.

Videos similaires