જમ્મુના સિધરા વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
2022-12-28
43
જમ્મુના સિધરા વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે ફાયરિંગ ચાલુ છે અને બે આતંકવાદીઓ સ્થળ પર હોવાની શક્યતા છે.