દેશમાં કોરોનાના 169 નવા કેસ

2022-12-27 3

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં પણ કોરોનાના 169 નવા કેસ આવ્યા છે. 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત થયું નથી. આ સિવાય અન્ય સમાચારમાં દેશના કોવિડ હેલ્થ સેન્ટર્સ પર મોકડ્રિલ યોજાઈ અને સાથે સ્વાસ્થ્ય સેવાઓને ચકાસવામાં આવી. આરોગ્યમંત્રીએ કહ્યું કે રસીના 12લાખ ડોઝ મંગાવવામાં આવ્યા છે. ડોઝ બેકાર ન જાય માટે થોડી સંખ્યામાં મંગાવવામાં આવ્યા. આ સિવાય અમદાવાદમાં પણ મોકડ્રિલ યોજાઈ હતી. અન્ય સમાચારની વાત કરીએ તો અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોના જલ્દી તબાહી મચાવશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.