ચીનના પગલે બ્રિટન: કોરોનાની પાંચમી લહેરના પડઘા છતાં સરકાર જાહેર નહિ કરે

2022-12-26 27

ચીનમાં કોરોનાના કહેર વચ્ચે દુનિયાભરના લોકો ફરી એકવાર ગભરાટમાં છે. બ્રિટનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં કોરોનાની પાંચમી લહેર દસ્તક આપી છે. આવી સ્થિતિમાં, સરકારે કહ્યું છે કે, તે નવા વર્ષથી કોરોનાના નિયમિત આંકડા જારી કરવાનું બંધ કરશે.

Videos similaires