શ્રદ્ધા હત્યાકાંડમાં નવો વળાંકઃ મર્ડર પહેલા થયો ઝઘડો, પોલીસને મળી ઓડિયો ક્લીપ

2022-12-26 59

શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને ઓડિયો ક્લીપ સબૂતના રૂપમાં મળી છે. પોલીસને આફતાબનો ઓડિયો મળ્યો છે જેમાં તે શ્રદ્ધા સાથે લડાઈ ઝઘડો કરી રહ્યો છે. આ ઓડિયોમાં આફતાબ અને શ્રદ્ધાની વચ્ચે લડાઈ સંભળાઈ રહી છે. એટલું નહીં ઓડિયોથી સાબિત થઈ રહ્યું છે કે આફતાબ શ્રદ્ધાને ટોર્ચર કરી રહ્યો હતો.

Videos similaires