રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીરભૂમિ પહોંચ્યા રાહુલ ગાંધી

2022-12-26 208

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે રાજીવ ગાંધીની સમાધિ વીરભૂમિ પહોંચ્યા, અહીં તેઓએ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધી ઈંદિરા ગાંધીના શક્તિસ્થળ, પંડિત જવાહરલાલ નહેરુના સમાધિ સ્થળ શાંતિવન, લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજય ઘાટ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપશે. આ સિવાય રાહુલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર પણ શ્રદ્ધાંજલિ આપશે.

Videos similaires