230 કરોડના ખર્ચે અટલબ્રિજ તૈયાર કરવામાં આવ્યો

2022-12-25 125

વડોદરામાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેને લઈને ટ્રાફિકની સમસ્યા હવે હળવી બનશે. વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનાવાયેલા ગુજરાતમાં સૌપ્રથમ 3.5 km લાંબા બ્રિજનું રૂપિયા 230 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અટલબિજ પર બે સ્થળોએ ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અપાઈ છે.