ચીનમાં કોરોનાનો રાફડો ફાટ્યો, લોકોમાં ભય

2022-12-25 3

કોરોનાના કારણે વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં ચીનમાં 25 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હોસ્પિટલોમાં પણ સારવાર માટે જગ્યા મળી રહી નથી તો સાથે મૃતદેહના ઢગલા થઈ રહ્યા છે. ચીનમાં હજુ પણ કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ચીનમાં 50 કરોડ ગ્રામીણ લોકો પર ખતરો જોવા મળે છે. અનુમાન છે કે હજુ પણ વધુ લોકોને કોરોનાનો સામનો કરવો પડી શકે છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires