રાજકોટ જુનાગઢ રૂટ પર પાંચ ઇલેક્ટ્રીક બસ દોડશે. જેમાં રાજકોટ જુનાગઢનું ભાડું રૂ.150 રહેશે. તેમજ એક બસમાં મુસાફરો માટે ૩૩ સીટ હશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા બસ
દોડશે. જેમાં પ્રદૂષણ ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. અને ઇલેક્ટ્રીક બસમાં એર કન્ડીશનની પણ સુવિધા આપવામાં આવી છે.