સુરતના અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી

2022-12-25 245

મેગા સિટી સુરત ક્રાઈમ સિટી બન્યુ છે. જેમાં સુરતના અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. તેમાં રૂપિયાની લેતી-દેતીમાં હત્યા નિપજાવી છે. કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં

ત્રણ માલિકોની હત્યા કરી છે. જેમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. તેમાં અમરોલી પોલીસ સહિત અધિકારોઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

Free Traffic Exchange