રાજકોટ RMCમાં ફૂડ વિભાગનું ચેકીંગ થયુ છે. જેમાં બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી 240 કિલો અખાધ ખજૂર ઝડપાયુ છે. તથા અનેક જગ્યાએ અડદિયા સહિતના નમુના લેવાયા છે. જેમાં 12
લોકોને તાત્કાલિક લાયસન્સ લેવા તાકીદ કરાઇ છે. તથા ફૂડ વિભાગ દ્વારા નોટિસ અને કાર્યવાહી કરવામાં આવી છે.