ચીનમાં કોરોનાના કારણે સ્થિતિ બેકાબૂ બની

2022-12-24 15

ચીનમાં કોરોનાના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. એક જ દિવસમાં 37 મિલિયન કેસ આવતાં હાહાકાર મચ્યો છે. સ્મશાનમાં ભીડ ઉભરાતા મૃતદેહને કંટેનરમાં રખાયા છે. આ સિવાય રાજકોટ ગુરુકુળના 75 વર્ષ પૂરા થતાં અભિનંદન પાઠવ્યા છે. તેઓએ કહ્યું કે ગુરુકુળે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે. ગુરુકુળ ગરીબ વિદ્યાર્થી પાસેથી ફક્ત 1 રૂપિયાની ફી લે છે. આ સિવાય આજે ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. હવે 9 દિવસના વિરામ બાદ 3 જાન્યુઆરીથી ફરીથી શરૂ કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.