કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પ્રવેશી છે. આ સમયે રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'નફરતના બજારમાં મોહબ્બત કી દુકાન ખોલને આયા હૂં..આપ ભી મોહબ્બત કી દુકાન ખોલીએ.