કર્ણાટકમાં માસ્ક થયું ફરજિયાત

2022-12-23 5

યૂપીમાં વેક્સિન ડોઝ વધારવાનો નિર્દેશ કરાયો છે. આ સિવાય દેશના તમામ રાજ્યોમાં વેક્સિન અને માસ્કને લઈને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાને લઈને વન નેશન વન હેલ્થની મદદથી લોકોએ કોરોનાનો સામનો કર્યો છે. વિશ્વમાં 24 કલાકમાં 4.92 લાક કેસ આવ્યા છે. આ સાથે ચીનમાં નવા વેરિઅન્ટના રોજના 10 લાખ નવા કેસ આવે છે. જાન્યુઆરીમાં કેસની સંખ્યા વધી શકે છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.