બેન સ્ટોક્સ કે સેમ કરન...કોના પર લાગશે સૌથી મોટી બોલી?
2022-12-23
25
IPL 2023ની હરાજીમાં સૌથી વધુ ચર્ચિત બે ખેલાડીઓ છે બેન સ્ટોક્સ અને સેમ કરન. ઈંગ્લેન્ડના આ બંને ઓલરાઉન્ડરોએ T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં IPL 2023ની હરાજીમાં સૌથી વધુ બોલી કોને મળશે તેના પર બધાની નજર રહેશે.