કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં બિહાર અંગે વિવાદિત નિવેદન પાછું ખેંચ્યું

2022-12-22 1

બિહાર પર પોતાના વિવાદિત નિવેદન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે સંસદમાં કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે મારો બિહાર કે બિહારના લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. જો તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તરત જ તે નિવેદન પાછું ખેંચું છું.

Videos similaires